CSC કોમન સર્વિસ સેંટર તે ડિજીટલ ભારતના અનુસંધાને કાર્ય કરે છે. CSC એક એકુ મંચ છે જ્યા દરેક લોકોને અનુકુલ પ્રમાણે સહાયતા મળે જેમકે, સામાજીક , સ્વાસ્થ, નાણાકીય, શિક્ષણ અને ખેતીને લગતુ કાર્ય કરે છે અને (B2C) નાગરીક સાથે વેપાર જેમા દેશની કાર્યપદ્ધતીઓ ગામના લોકો સુધી પહોચી વળે તેથી પ્રાદેશીક, ભૌગોલીક અને સાંસ્ક્રૂતીક વારસો જળવાતો રહે.
અમારી સોશીયલ મીડીયાનો ઉપયોગ કરવા માટે નિચે જણાવેલ લિંકનો ઉપયોગ કરો જેથી નવી યોજના અને માહિતીનો લાભ લઇ શકો.



