ઓળખ પત્રો
પાસપોર્ટની તમામ પ્રકારની સેવાઓ જેમકે, નવુ કાઢવુ અથવા સુધારાઓ કરવા.
હાલમા અમારા સેંટર મા માત્ર અધાર કાર્ડમા સુધારાઓ થઇ જશે. જેમકે, જન્મ તારીખ, સરનામું અને નામ
ડ્રાઇવિંગ લાઇસન્સની તમામ પ્રકારની સેવાઓનો લાભ આપશુ.
પાન કાર્ડની તમામ પ્રકારની સેવાઓ નો લાભ અપશુ. જેમકે, નવુ કાઢવુ અથવા સુધારાઓ કરાવવા.
ELECTION CARD
ચુટણી કાર્ડની તમામ પ્રકારની સેવાઓનો લાભ મળશે.
E SHRAM
હાલ સરકારશ્રી તરફથી દરેક સંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરી અને તેઓને લગતી કામગીરીમાં સરકારશ્રી તરફથી સહાય અને યોજનાઑનો લાભ મેળવી શકે છે.
પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હેલ્થ કાર્ડ કે જે આયુષ્યમાંન તારીખે ઓળખાઈ છે.જેમાં ભારતના દરેક નિવાશી માટે હેલ્થના આધારે ઉપયોગમાં લેવાતું કાર્ડ છે.
આ તમામ પ્રકારની સેવાઓ નો લાભ લેવા માટે અમારો સમ્પર્ક કરો.



