NAPS & NCS


 

 NCS:-

 જેમાં દરેક બેરોજગારો માટે વ્યવસાયલક્ષી સેવાઓ પૂરી પાડે છે

પહેલા  રોજગાર વિભાગમાં જે કાર્યવાહી થતી હતી તે હાલમાં નેશનલ કરિયર સર્વિસમાં થાય છે.ઇચ્છુક ઉમેદવારો વહેલી તકે અમારા સેન્ટરની મુલાકાત લો અને વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો.



NAPS:-

        જેમાં દરેક અભ્યાસક્રમોના અપ્રેન્ટિસ માટે સ્કીલ ઇન્ડિયા તરફથી એપ્રેન્ટીસ પોર્ટલ ચાલુ કરવામાં આવેલું છે હાલમાં દરેક જગ્યાએ એપ્રેન્ટીસ ઉપર ભરતીઓ આવે છે જે ઉમેદવારને કોઈપણ સરકારી તથા બીનસરકારી જગ્યાઓમાં ફોર્મ ભરવું હોય તો અમારા સેન્ટરની મુલાકાત લો.

 

 

 

 



 

ડોક્યુમેંટ:-

૧) આધાર કાર્ડ

૨) પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ

૩) જાતિનો દાખલો

૪) ફોટો અને સાઇન

૫) અભ્યાસ નો પુરાવો

૬) ઇમેલ અને મોબાઇલ



Post a Comment

No title

પશુપાલન