Rules

-: આપણા સેન્ટરના નિયમો :-



  1. આપણાં સેન્ટરમાં દરેક ગ્રાહક એક સમાન રહેશે. 
  2. દરેક માટે સરખા નિયમો રહેશે.
  3. સમય અને કામને પેલા મહત્વ આપવામાં આવશે.
  4. જે હાજર હશે તેની પહેલા કામગીરી કરવામાં આવશે. 
  5. જે પણ કામગીરી થશે તે નિયમિત અને સચોટ રીતે કરવામાં આવશે. 
  6. આપણાં સેન્ટરમાં પહેલા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે પછી કામ હાથમાં લેવામાં આવશે તેથી શાંતિ જાળવવી વિનંતી. 
  7. જે પણ પ્રકારની કામગીરી કરવાની થશે તેના દસ્તાવેજ ઓરિજિનલ અથવા ખરી નકલ આપવાની રહેશે. 
  8. જે પણ કામગીરી કરવામાં આવશે તે કામગીરી થવી યોગ્ય છે તેથી અમોને સહકાર આપવા નમ્ર વિનંતી.

Post a Comment

No title

પશુપાલન